વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા સખી મંડળની બહેનો અદમ્ય ઉત્સાહ સાથે પરંપરાગત સાડી અને કેસરિયા સાફામાં સજ્જ થઈ પહોંચ્યા Nitin Mer Sep 20, 2025 ભાવનગર જિલ્લાની સખી મંડળની બહેનોનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો,લોકલાડીલા નેતા-ગુજરાતના સપૂત અને વડાપ્રધાન નરેન્દ્ર...