આગામી તા. 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવેણાના મહેમાન બનશે Nitin Mer Sep 12, 2025 આગામી તા.20 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગર જિલ્લાના મહેમાન બની રહ્યાં છે, વડાપ્રધાનના કાર્યક્રમને...